ઉત્પત્તિ 2:16 - પવિત્ર બાઈબલ16 યહોવા દેવે મનુષ્યને આજ્ઞા કરી કે, “તારે બાગમાંનાં કોઈ પણ વૃક્ષનાં ફળો ખાવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને યહોવા ઈશ્વરે તે માણસને એવો હુકમ આપ્યો, “વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તેમણે માણસને આજ્ઞા આપી: “બાગમાંના પ્રત્યેક વૃક્ષનું ફળ તું ખાઈ શકે છે, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 યહોવાહ ઈશ્વરે તેને આજ્ઞા આપી અને કહ્યું, “વાડીના દરેક વૃક્ષનું ફળ ખાવાને તું સ્વતંત્ર છે. Viz kapitola |