ઉત્પત્તિ 2:10 - પવિત્ર બાઈબલ10 એદનમાં થઈને એક નદી વહેતી હતી અને તે બાગને પાણી સીંચતી હતી. આ નદી આગળ જતાં ચાર નાની નદીઓ થઈ ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને વાડીને પાણી પાવા માટે એક નદી એદનમાંથી નીકળી; અને ત્યાંથી તેના ચાર ફાંટા થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 બાગમાં પાણી સિંચવા માટે એદનમાંથી એક નદી વહેતી હતી અને ત્યાં જ તેના ફાંટા પડી જઈ ચાર નદીઓ બનતી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 વાડીને પાણી પાવા સારુ એક નદી એદનમાંથી વહેતી થઈ. ત્યાંથી તેના ભાગ પડ્યા અને ચાર નદીઓ થઈ. Viz kapitola |