Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 19:37 - પવિત્ર બાઈબલ

37 મોટી પુત્રીએ એક પુત્રને જન્મ આપ્યો. તેણે તેનું નામ મોઆબ રાખ્યું. મોઆબ તે જ આજના મોઆબીઓનો પૂર્વજ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 અને મોટીએ એક દિકરાને જન્મ આપ્યો, ને તેનું નામ તેણે ‘મોઆબ’ પાડયું; તે આજ સુધીના આબીઓનો આદિપિતા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

37 મોટી પુત્રીએ પુત્રને જન્મ આપ્યો. તેણે તેનું નામ મોઆબ (અર્થાત્ મારા પિતામાંથી) પાડયું. તે જ આજના મોઆબીઓનો આદિપિતા છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 મોટી દીકરીએ એક દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ મોઆબ રાખ્યું. તે આજ સુધીના મોઆબીઓનો પૂર્વજ છે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 19:37

Následuj nás:

Reklamy


Reklamy