Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 19:27 - પવિત્ર બાઈબલ

27 તે દિવસે વહેલી સવારે ઇબ્રાહિમ ઊઠયો અને જે જગ્યાએ યહોવાને રૂબરૂ મળ્યો હતો ત્યાં ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને ઇબ્રાહિમ મોટી સવારે ઊઠયો ને જયાં યહોવાની આગળ તે ઊભો રહ્યો હતો ત્યાં ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 વહેલી સવારે અબ્રાહામ જાગ્યો અને પોતે પ્રભુની સમક્ષ જે સ્થળે તે ઊભો રહ્યો હતો ત્યાં ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને જે સ્થળે તે ઈશ્વરની આગળ ઊભો રહ્યો હતો ત્યાં તે આવ્યો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 19:27

Následuj nás:

Reklamy


Reklamy