ઉત્પત્તિ 19:23 - પવિત્ર બાઈબલ23 લોત જયારે સોઆરમાં પહોચ્યો ત્યારે પૃથ્વી પર સૂરજ ઊગતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 લોત સોઆરમાં પેઠો ત્યારે પૃથ્વી પર સૂર્ય ઊગ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 લોત સોઆર પહોંચ્યો ત્યારે પૃથ્વી પર સૂર્યોદય થયો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 લોત સોઆર પહોંચ્યો ત્યારે પૃથ્વી પર સૂર્ય ઊગ્યો હતો. Viz kapitola |