ઉત્પત્તિ 19:19 - પવિત્ર બાઈબલ19 તમે આ માંરા સેવક પર દયા કરી છે અને દયા કરીને આપે માંરો જીવ બચાવ્યો છે. પરંતુ હું પર્વતો સુધી દોડી શકું તેમ નથી અને જો હું જરૂર કરતા ધીમે દોડીશ તો તે ક્ષેત્રમાં થયેલા વિનાશમાં હું માંર્યો જઇશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 હવે, જો, હું તમારી દષ્ટિમાં કૃપા પામ્યો છું, ને મારો જીવ બચાવવામાં જે કૃપા તમે મારા પર સંકટ આવી પડે, ને હું મરી જાઉં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 મારો જીવ બચાવીને તમે મારા પર અપાર દયા દર્શાવી છે. પણ હું પર્વતોમાં નાસી જઈ શકું તેમ નથી. કદાચ ત્યાં પહોંચતાં પહેલાં જ મારા પર સંકટ આવી પડે અને હું મરી જઉં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તમારો દાસ તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે અને મારો જીવ બચાવવા માટે તમે મોટી કૃપા બતાવી છે. પરંતુ હું પર્વત પર પણ બચી શકતો નથી, કેમ કે મારા પર આફત આવશે અને હું મરણ પામીશ. Viz kapitola |