ઉત્પત્તિ 19:10 - પવિત્ર બાઈબલ10 પરંતુ લોતની સાથે રહેલા માંણસોએ દરવાજો ઉઘાડયો અને લોતને ઘરની અંદર ખેંચી લીધો. અને પછી બારણું બંધ કરી દીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પણ પેલા પુરુષોએ પોતાના હાથ લાંબા કરીને લોતને પોતાની પાસે ઘરમાં ખેંચી લીધો, ને બારણું બંધ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 પણ પેલા બે પુરુષોએ હાથ લંબાવીને લોતને ઘરમાં પાછો ખેંચી લીધો અને બારણું બંધ કરી દીધું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પણ અંદર રહેલા પુરુષોએ પોતાના હાથ લંબાવીને તેઓની પાસેથી લોતને ઘરમાં ખેંચી લીધો અને બારણું બંધ કરી દીધું. Viz kapitola |