ઉત્પત્તિ 18:16 - પવિત્ર બાઈબલ16 પછી તે પુરુષો જવા માંટે ઊઠયા, તેઓએ સદોમ તરફ નજર કરી અને તે તરફ ચાલી નીકળ્યાં. ઇબ્રાહિમ તેઓને વિદાય આપવા માંટે થોડે દૂર સુધી તેમની સાથે ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને તે પુરુષો ત્યાંથી ઊઠયા, ને તેઓએ સદોમની તરફ જોયું; અને ઇબ્રાહિમ તેઓને વળાવવા તેઓની સાથે ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 પછી તે પુરુષો ત્યાંથી ઊભા થયા અને તેમણે સદોમ તરફ નજર કરી. અબ્રાહામ તેમને વળાવવા તેમની સાથે ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પછી તે પુરુષો ત્યાંથી જવાને ઊઠ્યા અને સદોમ તરફ જોયું. ઇબ્રાહિમ તેઓને તેઓના રસ્તા સુધી વળાવવા તેઓની સાથે ગયો. Viz kapitola |