ઉત્પત્તિ 17:24 - પવિત્ર બાઈબલ24 ઇબ્રાહિમની સુન્નત થઈ, ત્યારે તેની ઉંમર 99 વર્ષની થઈ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને ઇબ્રાહિમની સુન્નત થઈ, ત્યારે તે નવ્વાણું વર્ષનો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 અબ્રાહામની સુન્નત કરવામાં આવી ત્યારે તે નવ્વાણું વર્ષનો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 જયારે ઇબ્રાહિમની સુન્નત કરવામાં આવી ત્યારે તે નવસો નવાણું વર્ષનો હતો. Viz kapitola |