ઉત્પત્તિ 17:18 - પવિત્ર બાઈબલ18 પછી ઇબ્રાહિમે દેવને તેના કહેવાનો હેતુ પૂછયો, “શું ઇશ્માંએલ જીવતો રહે અને તારી સેવા કરે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને ઇબ્રાહિમે ઈશ્વરને કહ્યું, “ઇશ્માએલ તમારી સમક્ષ જીવતો રહે તો બસ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 અબ્રાહામે ઈશ્વરને કહ્યું, “અરે, તમારી કૃપામાં માત્ર ઇશ્માએલ જીવતો રહે તો ય બસ!” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ઇબ્રાહિમે ઈશ્વરને કહ્યું કે, “પ્રભુ ઇશ્માએલ તમારી સંમુખ જીવતો રહે એ જ અમારે માટે બસ છે!” Viz kapitola |