Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 17:11 - પવિત્ર બાઈબલ

11 તમાંરામાંના એકે એેક વ્યકિતની સુન્નત કરવી. તમાંરે તમાંરી ચામડીની સુન્નત કરવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને તમારે તમારી ચામડીની સુન્‍નત કરાવવી; અને એ મારી તથા તમારી વચ્ચેના કરારની નિશાની થશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 એટલે, તમારે તમારી જનનેદ્રિંયની ચામડીની સુન્‍નત કરાવવી. એ મારી અને તારી વચ્ચેના કરારની નિશાની થશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તમારે તમારી ચામડીની સુન્નત કરાવવી અને એ મારી અને તમારી વચ્ચેના કરારની નિશાની થશે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 17:11

Následuj nás:

Reklamy


Reklamy