ઉત્પત્તિ 16:6 - પવિત્ર બાઈબલ6 પરંતુ ઇબ્રામે સારાયને કહ્યું, “તું હાગારની શેઠાણી છે. તું તને ઠીક લાગે તેમ એની સાથે કરી શકે છે. તેથી સારાયએ હાગાર સાથે સખતાઈ કરવા માંડી, તેથી તેની દાસી નાસી ગઈ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પણ ઇબ્રામે સારાયને કહ્યં, “જો, તારી દાસી તારા હાથમાં છે; જે તારી દષ્ટિમાં સારું લાગે તે તેને કર.” અને સારાયે તેને દુ:ખ દીધું, ત્યારે તે તેની પાસેથી નાઠી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 અબ્રામે સારાયને કહ્યું, “તે તારી દાસી છે અને તારા નિયંત્રણ નીચે છે. તને યોગ્ય લાગે તેમ કર.” પછી સારાય હાગારને દુ:ખ દેવા લાગી એટલે હાગાર તેની પાસેથી નાસી છૂટી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 “પણ ઇબ્રામે સારાયને કહ્યું, “તારી દાસી તારા અધિકારમાં છે, જે તને સારું લાગે તે તેને કર.” તેથી સારાયે તેની સાથે કઠોર વર્તાવ કર્યો. એટલે તેની પાસેથી હાગાર ભાગી ગઈ. Viz kapitola |