ઉત્પત્તિ 16:16 - પવિત્ર બાઈબલ16 જયારે ઇબ્રામથી હાગારે ઇશ્માંએલને જન્મ આપ્યો ત્યારે, ઇબ્રામની ઉંમર 86 વર્ષની હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને ઇબ્રામથી હાગારને પેટે ઇશ્માએલ જન્મ્યો, ત્યારે ઇબ્રામ છયાસી વર્ષનો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 હાગારે ઇશ્માએલને જન્મ આપ્યો ત્યારે અબ્રામ છયાસી વર્ષનો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જયારે હાગારે ઇશ્માએલને જન્મ આપ્યો ત્યારે ઇબ્રામ છ્યાસી વર્ષનો હતો. Viz kapitola |