Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 16:14 - પવિત્ર બાઈબલ

14 તેથી એ કૂવો બેર-લાહાય-રોઇનો કૂવો કહેવાયો. એ કૂવો કાદેશ અને બેરેદની વચમાં આવેલો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એ માટે તે ઝરાનું નામ બેર-લાહાય-રોઈ પડ્યું; જુઓ, તે કાદેશ તથા બેરેદની વચમાં છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 એ માટે તે કૂવાનું નામ ‘બેર-લાહાય રોઈ [જીવંત દષ્ટાનો કૂવો] પડયું. આજે પણ તે કાદેશ અને બેરેદ વચ્ચે આવેલો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તે માટે તે ઝરાનું નામ બેર-લાહાય-રોઈ રાખવામાં આવ્યું; તે કાદેશ તથા બેરેદની વચ્ચે આવેલો છે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 16:14

Následuj nás:

Reklamy


Reklamy