Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 16:1 - પવિત્ર બાઈબલ

1 ઇબ્રામની પત્ની સારાયને કોઈ બાળક ન હતું. સારાયની પાસે હાગાર નામે એક મિસરી દાસી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે ઇબ્રામની પત્ની સારાયને કંઈ છોકરાં થતાં ન હતાં. અને તેની એક મિસરી દાસી હતી, તેનું નામ હાગાર હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 અબ્રામની પત્ની સારાયને સંતાન થતાં નહોતાં. તેને હાગાર નામે એક ઇજિપ્તી દાસી હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે ઇબ્રામની પત્ની સારાયને બાળકો થતાં ન હતાં. તેની એક મિસરી દાસી હતી. તેનું નામ હાગાર હતું.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 16:1

Následuj nás:

Reklamy


Reklamy