ઉત્પત્તિ 15:21 - પવિત્ર બાઈબલ21 અમોરીઓ, કનાનીઓ, ગિર્ગાશીઓ અને યબૂસીઓનો પ્રદેશ તારા વંશજોને આપું છું. આમ, યહોવાએ ઇબ્રામને કહ્યું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તથા અમોરીઓનો તથા કનાનીઓનો તથા ગિર્ગાશીઓનો તથા યબૂસીઓનો દેશ [આપ્યો છે].” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 અમોરીઓ, કનાનીઓ, ગિર્ગાશીઓ તથા યબૂસીઓનો આખો પ્રદેશ તારા વંશજોને આપું છું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 અમોરીઓનો, કનાનીઓનો, ગિર્ગાશીઓનો તથા યબૂસીઓનો દેશ તેઓને આપ્યો છે.” Viz kapitola |