Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 15:11 - પવિત્ર બાઈબલ

11 થોડા સમય પછી એ માંસાહારી પક્ષીઓ વેદી પર ચઢાવેલા મૃત પ્રાણીઓને ખાવા માંટે તૂટી પડયા. પણ ઇબ્રામે તેમને ઉડાડી મૂકયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને જયારે શિકારી પક્ષી તે મુડદાં ઉપર પડયાં ત્યારે ઇબ્રામે તેઓને ઉડાડી મૂક્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 પછી તેમના મૃતદેહ પર ગીધ આવવા લાગ્યાં ત્યારે અબ્રામે તેમને ઉડાડી મૂક્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જયારે શિકારી પક્ષી તે મૃત દેહ ઉપર ધસી આવ્યાં ત્યારે ઇબ્રામે તેઓને ઉડાડી દીધાં.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 15:11

Následuj nás:

Reklamy


Reklamy