ઉત્પત્તિ 14:9 - પવિત્ર બાઈબલ9 તેઓ સિદીમની ખીણમાં એલામના રાજા કદોરલાઓમેર તથા ગોઈમના રાજા તિદાલ. શિનઆરના રાજા આમ્રાફેલ અને એલ્લાસારના રાજા આર્યોખ સામે યુદ્વે ચઢવા તૈયાર થયા. ચાર રાજાઓ સામે પાંચ રાજાઓ લડી રહ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 એમ એલામનો રાજા કદોરલાઓમેર, તથા ગોઈમનો રાજા તિદાલ, તથા શિનઆરનો રાજા આર્યોખ, એ ચાર રાજા પેલા પાંચ રાજાની સામા થયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 એલામના રાજા કદોરલાઓમેર, ગોઈમના રાજા તિદાલ, શિનઆરના રાજા આમ્રાફેલ તથા એલ્લાસારના રાજા આર્યોખ, એ ચાર રાજાઓએ પેલા પાંચ રાજાઓની વિરુદ્ધ લડાઈ કરી. Viz kapitola |