Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 14:4 - પવિત્ર બાઈબલ

4 એમણે બાર વર્ષ સુધી કદોરલાઓમેરની સેવા કરી હતી. પરંતુ તેરમાં વર્ષે તે બધા તેની વિરુધ્ધ થઈ ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેઓએ બાર વર્ષ કદોરલાઓમેરને તાબે રહીને તેરમે વર્ષે દંગો કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 તેઓ બાર વર્ષ કદોરલાઓમેરની તાબેદારી નીચે હતા, પણ તેરમે વર્ષે તેમણે તેની વિરુદ્ધ બળવો કર્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 બાર વર્ષ સુધી તેઓ કદોરલાઓમેરના તાબે રહ્યા હતા, પણ તેરમા વર્ષે તેઓએ બળવો કર્યો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 14:4

Následuj nás:

Reklamy


Reklamy