Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 14:21 - પવિત્ર બાઈબલ

21 પદ્ધી સદોમના રાજાએ કહ્યું, “તમે આ બધી વસ્તુઓ પોતાની પાસે રાખી શકો છો. ફકત માંરા જે મૅંણસોને દુશ્મનો પઢડીને લઈ ગયા હતા તે મને સુપ્રત કરો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને સદોમના રાજાએ ઇબ્રામને કહ્યું, “માણસો મને આપ, ને સંપત્તિ તું પોતે લે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 સદોમના રાજાએ અબ્રામને કહ્યું, “તમે મારા માણસો સોંપી દો અને બધી સંપત્તિ તમે રાખી લો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 સદોમના રાજાએ ઇબ્રામને કહ્યું, “મને માણસો આપ અને પોતાને સારુ સંપત્તિ લઈ લે.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 14:21

Následuj nás:

Reklamy


Reklamy