ઉત્પત્તિ 13:9 - પવિત્ર બાઈબલ9 આપણે જુદા થઈ જવું જોઇએ. તારી આગળ આખો દેશ પડેલો છે. તું જો ડાબી બાજુ જઈશ, તો હું જમણી બાજુ જઈશ અથવા જો તું જમણી બાજુ જઈશ, તો હું ડાબી બાજુ જઈશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 શું, તારી આગળ આળપ દેશ નથી? તો મારાથી તું જુદો થા. જો તું ડાબી બાજુ જશે, તો હું જમણી બાજુ જઈશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તારી આગળ આખો દેશ છે. માટે તું હવે મારાથી જુદો થા. તું દેશમાં ડાબી તરફ જશે તો હું જમણી તરફ જઈશ અને તું જમણી તરફ જશે તો હું ડાબી તરફ જઈશ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 શું તારી આગળ આખો દેશ નથી? તું આગળ જા અને પોતાને મારાથી જુદો કર. જો તું ડાબી બાજુ જશે, તો હું જમણી બાજુ જઈશ. અથવા જો તું જમણી બાજુ જશે, તો પછી હું ડાબી બાજુ જઈશ.” Viz kapitola |