ઉત્પત્તિ 13:5 - પવિત્ર બાઈબલ5 તે સમય દરમ્યાન લોત પણ ઇબ્રામ સાથે પ્રવાસ કરી રહ્યો હતો. લોત પાસે પણ મોટી સંખ્યામાં ઢોરઢાંખર ઘેટાંબકરાં તથા તંબુઓ હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને ઇબ્રામની સાથે લોત ચાલતો હતો, તેને પણ ઘેટાં તથા ઢોર તથા તંબુ હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 અબ્રામની સાથે જનાર લોત પાસે પણ ઘેટાંબકરાં, ઢોરઢાંક અને તંબુઓ હતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હવે લોત, જે ઇબ્રામની સાથે મુસાફરી કરી રહ્યો હતો, તેની પાસે પણ ઘેટાં, અન્ય જાનવરો તથા કુટુંબો હતા. Viz kapitola |