Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 13:1 - પવિત્ર બાઈબલ

1 ઇબ્રામે મિસર છોડયું. તે પોતાની પત્ની અને પોતાનો બધો સામાંન સાથે લઈને મિસરથી નેગેબ તરફ પાછો ગયો. લોત પણ તેની સાથે હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને ઇબ્રામ પોતાની પત્નીને લઈને સર્વ માલમિલકત સહિત મિસરમાંથી નેગેબ તરફ ગયો, અને લોત તેની સાથે ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 અબ્રામ પોતાની પત્ની અને સઘળી સંપત્તિ સાથે ઇજિપ્તની ઉત્તરે કનાન દેશના દક્ષિણ ભાગ નેગેબ તરફ ગયો અને લોત પણ તેની સાથે હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તેથી ઇબ્રામ તેની સ્ત્રી અને તેની સર્વ સંપત્તિને લઈને મિસરથી નેગેબમાં ગયો. લોત પણ તેઓની સાથે ગયો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 13:1

Následuj nás:

Reklamy


Reklamy