Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 12:20 - પવિત્ર બાઈબલ

20 પછી ફારુને પોતાના પુરુષોને આજ્ઞા કરી કે, ઇબ્રામને મિસરની બહાર પહોંચાડી દો. આમ, ઇબ્રામ અને તેની પત્નીએ તે જગ્યા છોડી. અને જે વસ્તુઓ પોતાની હતી તે પોતાની સાથે લઈ ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને ફારુને પોતાનાં માણસોને તેનાં સંબંધી આજ્ઞા કરી. અને તેઓ તેને તથા તેની પત્નીને તથા તેની સર્વ સંપત્તિને માર્ગે વળાવી આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 ફેરોએ પોતાના માણસોને અબ્રામ વિષે આજ્ઞા આપી એટલે તેઓ અબ્રામને તેની પત્ની અને તેની સઘળી સંપત્તિ સાથે દેશ બહાર મૂકી આવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પછી ફારુને તેના સરદારોને તેઓ સંબંધી આજ્ઞા આપી. તેથી તેઓએ ઇબ્રામને, તેની પત્નીને અને તેઓની સાથે સર્વ સંપત્તિને દેશની બહાર મોકલી આપ્યાં.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 12:20

Následuj nás:

Reklamy


Reklamy