ઉત્પત્તિ 12:14 - પવિત્ર બાઈબલ14 આ રીતે ઇબ્રામ મિસર પહોંચ્યો. મિસરવાસીઓએ જોયું કે, સારાય એક ખૂબ રૂપાળી સ્ત્રી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને એમ થયું કે, ઇબ્રામ મિસરમાં આવી પહોંચ્યો, ત્યારે મિસરીઓએ જોયું કે તે સ્ત્રી બહુ સુંદર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 અબ્રામ ઇજિપ્તમાં પ્રવેશ્યો ત્યારે ઇજિપ્તના રહેવાસીઓએ જોયું કે અબ્રામની પત્ની ઘણી સુંદર છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 ઇબ્રામ જયારે મિસરમાં પ્રવેશ્યો ત્યારે મિસરીઓએ જોયું કે સારાય ઘણી સુંદર છે. Viz kapitola |