ઉત્પત્તિ 12:12 - પવિત્ર બાઈબલ12 મિસરના લોકો તને જોશે એટલે કહેશે કે, ‘આ સ્ત્રી તેની પત્ની છે.’ અને પછી મને તેઓ માંરી નાખશે અને તને જીવતી રાખશે કારણકે તેઓ તને મેળવવા ઈચ્છશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તેથી એમ થશે કે, મિસરીઓ તને જોઈને કહેશે કે, આ તેની પત્ની છે. અને તેઓ મને મારી નાખશે, પણ તને જીવતી રાખશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 ઇજિપ્તના રહેવાસીઓ તને જોઈને કહેશે, ‘આ તેની પત્ની છે’; તેથી તેઓ મને મારી નાખશે પણ તને જીવતી રાખશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 મિસરીઓ જયારે તને જોશે અને તેઓ કહેશે, ‘આ તેની પત્ની છે’ તેથી તેઓ મને મારી નાખશે, પણ તેઓ તને જીવતી રાખશે. Viz kapitola |