ઉત્પત્તિ 11:29 - પવિત્ર બાઈબલ29 ઇબ્રામ અને નાહોર બંન્નેએ લગ્ન કર્યા. ઇબ્રામની પત્નીનું નામ સારાય હતું. અને નાહોરની પત્નીનું નામ મિલ્કાહ હતું. મિલ્કાહ હારાનની પુત્રી હતી. હારાનને યિસ્કાહ નામે બીજો એક પુત્ર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 ઇબ્રામે તથા નાહોરે પત્નીઓ કરી:ઇબ્રામની પત્નીનું નામ સારાય; અને નાહોરની પત્નીનું નામ મિલ્કા, જે હારાનની દીકરી હતીલ; તે હારાન તો મિલ્કા તથા યિસ્કાનો પિતા હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 અબ્રામે સારાય સાથે તથા નાહોરે મિલ્કા સાથે લગ્ન કર્યાં. મિલ્કા હારાનની પુત્રી હતી. હારાન યિસ્કાનો પણ પિતા હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 ઇબ્રામે તથા નાહોરે લગ્ન કર્યાં. ઇબ્રામની પત્નીનું નામ સારાય અને નાહોરની પત્નીનું નામ મિલ્કાહ હતું. તે હારાનની દીકરી હતી, મિલ્કા તથા યિસ્કા હારાનના સંતાનો હતા. Viz kapitola |