ઉત્પત્તિ 11:24 - પવિત્ર બાઈબલ24 જયારે નાહોર 29 વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર “તેરાહ”નો જન્મ થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને નાહોર ઓગણત્રીસ વર્ષનો થયો, ને તેને તેરા થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 નાહોર 29 વર્ષનો હતો ત્યારે તેને તેરા થયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 નાહોર ઓગણત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર તેરાહનો જન્મ થયો. Viz kapitola |