ઉત્પત્તિ 11:23 - પવિત્ર બાઈબલ23 નાહોરના જન્મ પછી સરૂગ 200 વરસ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને નાહોરનો જન્મ થયા પછી સરૂગ બસો વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 નાહોરનો જન્મ થયા પછી સરૂગ બીજાં 207 વર્ષ જીવ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 નાહોરનો જન્મ થયા પછી સરૂગ બસો વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો. Viz kapitola |