ઉત્પત્તિ 11:19 - પવિત્ર બાઈબલ19 રેઉના જન્મ પછી પેલેગ 209 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને રેઉનો જન્મ થયા પછી પેલેગ બસો નવ વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 રેઉનો જન્મ થયા પછી પેલેગ બીજાં 209 વર્ષ જીવ્યો, અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 રેઉનો જન્મ થયા પછી પેલેગ બસો નવ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો. Viz kapitola |