ઉત્પત્તિ 11:15 - પવિત્ર બાઈબલ15 હેબેરના જન્મ પછી શેલાહ 403 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને હેબરનો જન્મ થયા પછી શેલા ચારસો ત્રણ વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 હેબેરના જન્મ પછી શેલા બીજાં 403 વર્ષ જીવ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 એબેરનો જન્મ થયા પછી શેલા ચારસો ત્રણ વર્ષ જીવ્યો અને તે બીજા ઘણાં દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો. Viz kapitola |