ઉત્પત્તિ 11:12 - પવિત્ર બાઈબલ12 આર્પાકશાદ જ્યારે 35 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં શેલાહનો જન્મ થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને આર્પાકશાદ પાંત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને શેલા થયો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 આર્પાકશાદ 35 વર્ષનો હતો ત્યારે તેને શેલા થયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 જયારે આર્પાકશાદ પાંત્રીસ વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર શેલાનો જન્મ થયો. Viz kapitola |