Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 11:1 - પવિત્ર બાઈબલ

1 જળપ્રલય પછી આખી પૃથ્વી પર એક જ ભાષા બોલાતી હતી. બધા લોકો એક સરખા જ શબ્દ-સમૂહોનો ઉપયોગ કરતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 શરૂઆતમાં આખી પૃથ્વીના બધા લોકોની એક જ ભાષા હતી અને બોલીનું ઉચ્ચારણ પણ એકસરખું હતું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી વપરાતી હતી.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 11:1

Následuj nás:

Reklamy


Reklamy