Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 10:31 - પવિત્ર બાઈબલ

31 આ થયા શેમના વંશજો, જેઓના પરિવાર ભાષા, પ્રદેશ અને રાષ્ટના એકમોમાં વ્યવસ્થિત હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 આ પ્રમાણે શેમના દિકરા પોતપોતાનાં કુટુંબો પ્રમાણે, તથા પોતપોતાની ભાષા પ્રમાણે, પોતપોતાના દેશોમાં તથા પોતપોતાના લોકો પ્રમાણે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 આ સર્વ શેમના વંશજો હતા. તેઓ પોતપોતાના ગોત્ર પ્રમાણે, પોતપોતાની જાતિ પ્રમાણે અને પોતપોતાની આગવી ભાષા પ્રમાણે જુદા જુદા દેશમાં વસતા હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 પોતાના કુટુંબો પ્રમાણે, પોતાની બોલી પ્રમાણે, પોતાના દેશો તથા પોતાના લોકો પ્રમાણે આ શેમના દીકરાઓ છે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 10:31

Následuj nás:

Reklamy


Reklamy