Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 10:20 - પવિત્ર બાઈબલ

20 આ બધા હતા હામના વંશજો. આ બધા પરિવારોની પોતપોતાની ભાષાઓ અને પોતપોતાના પ્રદેશો હતા. તે બધા જુદા જુદા રાષ્ટ્રો થઈ ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 આ પ્રમાણે, તથા પોતપોતાની ભાષા પ્રમાણે, પોતપોતાના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 આ હામના વંશજો હતા. તેઓ પોતપોતાના ગોત્ર પ્રમાણે અને પોતપોતાની જાતિ પ્રમાણે જુદા જુદા દેશોમાં વસતા હતા અને દરેક જૂથની પોતાની આગવી ભાષા હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 આ પ્રમાણે હામના દીકરા, પોતાનાં કુટુંબો પ્રમાણે, પોતાની ભાષા પ્રમાણે, તેઓના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં વસેલા હતા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 10:20

Následuj nás:

Reklamy


Reklamy