ઉત્પત્તિ 1:8 - પવિત્ર બાઈબલ8 દેવે અંતરિક્ષને “આકાશ” કહ્યું. પછી સાંજ પડી અને સવાર થઇ તે બીજો દિવસ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને ઈશ્વરે તે અંતરિક્ષને ‘આકાશ’ કહ્યું, અને સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 ઈશ્વરે તે ધુમ્મટને આકાશ કહ્યું. સાંજ પડી અને સવાર થયું. આ બીજો દિવસ હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ઈશ્વરે અંતરિક્ષને “આકાશ” કહ્યું. સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ. Viz kapitola |