ઉત્પત્તિ 1:5 - પવિત્ર બાઈબલ5 દેવે પ્રકાશનું નામ “દિવસ” અને અંધકારનું નામ “રાત” રાખ્યું. સાંજ પડી અને પછી સવાર થઇ તે પહેલો દિવસ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને ઈશ્વરે અજવાળાને ‘દિવસ’ કહ્યો, ને અંધારાને ‘રાત’ કહી. અને સાંજ થઈ તથા સવાર થઈ, પહેલો દિવસ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 ઈશ્વરે પ્રકાશને દિવસ કહ્યો અને અંધકારને રાત કહી. સાંજ પડી અને સવાર થયું. આ પહેલો દિવસ હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ઈશ્વરે અજવાળાંને “દિવસ” અને અંધારાને “રાત” કહ્યું. આમ સાંજ થઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ. Viz kapitola |