ઉત્પત્તિ 1:17 - પવિત્ર બાઈબલ17 દેવે આ જયોતિઓને આકાશમાં એટલા માંટે રાખી કે, તે પૃથ્વી પર ચમકે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને ઈશ્વરે પૃથ્વી પર અજવાળું આપવાને, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17-18 ઈશ્વરે એ જ્યોતિઓને પૃથ્વી પર પ્રકાશ આપવા, દિવસ તથા રાત પર અમલ ચલાવવા અને પ્રકાશ તથા અંધકારને અલગ પાડવા આકાશના ધુમ્મટમાં મૂકી. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ઈશ્વરે પૃથ્વી પર અજવાળું આપવાને, Viz kapitola |