ગલાતીઓ 6:11 - પવિત્ર બાઈબલ11 હું પોતે આ લખી રહ્યો છું. મેં જે ઘણા મોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે તેના પ્રત્યે ધ્યાન આપો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 જુઓ, હું મારે પોતાને હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 હું મારે પોતાને હાથે કેવા મોટા અક્ષરોમાં લખું છું! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 જુઓ, હું મારા હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું. Viz kapitola |