ગલાતીઓ 5:6 - પવિત્ર બાઈબલ6 જ્યારે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તમય બને છે, ત્યારે તેની સુન્નત થઈ છે કે નહિ તે મહત્વનું નથી. મહત્વનો તે વિશ્વાસ છે, એ પ્રકારનો વિશ્વાસ કે જે તેની જાતે પ્રેમ દ્વારા વ્યક્ત થાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત ઉપયોગી નથી, અને બેસુન્નત પણ નથી. પણ જે વિશ્વાસ પ્રેમદ્વારા કાર્યકર્તા છે તે જ ઉપયોગી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધમાં સુન્નત કરાવવાથી કે સુન્નત ન કરાવવાથી કશો ફેર પડતો નથી; પ્રેમ દ્વારા કાર્ય કરનાર વિશ્વાસ જ મહત્ત્વની બાબત છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત કે બેસુન્નત ઉપયોગી નથી; પણ માત્ર વિશ્વાસ કે જે પ્રેમ દ્વારા કાર્ય કરે છે તે જ ઉપયોગી છે. Viz kapitola |