Online Bible

- Reklamy -




ગલાતીઓ 5:18 - પવિત્ર બાઈબલ

18 પરંતુ જો તમે આત્માથી દોરાશો, તો તમે નિયમને આધિન નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પણ જો તમે આત્માથી દોરાતા હો, તો તમે નિયમ [શાસ્‍ત્ર] ને આધીન નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 તમે પવિત્ર આત્માથી દોરાતા હો તો તમે નિયમશાસ્ત્રના બંધનમાં નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પણ જો તમે આત્માની દોરવણી મુજબ વર્તો છો, તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી.

Viz kapitola kopírovat




ગલાતીઓ 5:18

Následuj nás:

Reklamy


Reklamy