ગલાતીઓ 4:31 - પવિત્ર બાઈબલ31 તો મારા ભાઈઓ અને બહેનો, આપણે ગુલામ સ્ત્રીના સંતાન નથી. આપણે મુક્ત સ્ત્રીના સંતાન છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 માટે, ભાઈઓ, આપણે દાસીનાં છોકરાં નથી, પણ પરણેતરનાં છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 આમ, મારા ભાઈઓ, આપણે કંઈ ગુલામ સ્ત્રીનાં સંતાનો નથી, પણ આપણે તો સ્વતંત્ર સ્ત્રીનાં સંતાનો છીએ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 તેથી, ભાઈઓ, આપણે દાસીનાં સંતાનો નથી, પણ પત્નીનાં છીએ. Viz kapitola |