Online Bible

- Reklamy -




ગલાતીઓ 4:22 - પવિત્ર બાઈબલ

22 પવિત્રશાસ્ત્ર કહે છે કે ઈબ્રાહિમને બે પુત્રો હતા. એક પુત્રની મા ગુલામ સ્ત્રી હતી. બીજા પુત્રની મા મુક્ત સ્ત્રી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 કેમ કે એમ લખેલું છે કે ઇબ્રાહિમને બે દીકરા હતા એક દાસીનો અને બીજો પરણેતરનો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 તેમાં લખેલું છે કે, અબ્રાહામને બે પુત્રો હતા. એક પુત્ર ગુલામ સ્ત્રીથી જન્મેલો હતો, અને બીજો પુત્ર સ્વતંત્ર સ્ત્રીથી જન્મેલો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 કેમ કે એમ લખેલું છે કે, ઇબ્રાહિમને બે દીકરા હતા, એક દાસી દ્વારા જન્મેલો અને બીજો પત્ની દ્વારા જન્મેલો.

Viz kapitola kopírovat




ગલાતીઓ 4:22

Následuj nás:

Reklamy


Reklamy