ગલાતીઓ 4:20 - પવિત્ર બાઈબલ20 મારી ઈચ્છા છે કે અત્યારે હું તમારી સાથે હોઉં તે યોગ્ય છે. તો કદાચ હું તમારી સાથે હોઉ, અને મારી બોલવાની ઢબ બદલી શકું. અત્યારે મને ખબર નથી મારે તમારું શું કરવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની ઢબ બદલવાની મને ઇચ્છા થાય છે; કેમ કે તમારે વિષે હું ગૂંચવણમાં પડયો છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 આ ઘડીએ હું તમારી સાથે હોત તો કેવું સારું! એથી હું તમારી સાથે જુદું વર્તન દાખવી શક્ત. કારણ, તમારે વિષે મને પુષ્કળ ચિંતા થાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની પધ્ધતિ બદલવાની મને ઇચ્છા થાય છે, કેમ કે તમારે વિષે હું મૂંઝવણ અનુભવું છું. Viz kapitola |