ગલાતીઓ 4:15 - પવિત્ર બાઈબલ15 તે સમયે તમે પણા આનંદીત હતા. હવે તે ઉલ્લાસ ક્યાં ગયો? મને યાદ છે કે તમે મારી મદદ માટે શક્ય કંઈ પણ કરવા ઈચ્છતા હતા. જો તે શક્ય હોત તો તમે તમારા ચક્ષુઓ ખેંચી કાઢીને મને આપી દીધા હોત. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ત્યારે તે તમારી મુબારકબાદી કયાં [ગઈ] ? કેમ કે હું તમારે વિષે સાક્ષી આપું છું કે, જો બની શકત, તો તમે તમારી આંખો કાઢીને મને આપત. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 ત્યારે તમે કેવા ઉત્સાહી હતા! તો એ સદ્ભાવના ક્યાં ગઈ? કારણ, તમારે વિષે તો હું એવી સાક્ષી આપું છું કે મારે માટે તમારી આંખો કાઢી આપવાનું શકાય હોત તો તમે તેય કાઢી આપો એટલા તત્પર હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તો પછી તમે મારી જે કદર કરી હતી તે હવે ક્યાં ગઈ? કેમ કે તમારે વિષે મને ખાતરી છે કે, જો બની શકત, તો તે સમયે તમે તમારી આંખો પણ કાઢીને મને આપી હોત! Viz kapitola |