ગલાતીઓ 3:25 - પવિત્ર બાઈબલ25 હવે વિશ્વાસનો માર્ગ આવ્યો છે. તેથી હવે આપણે નિમયની નીચે જીવતા નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 પણ હવે વિશ્વાસ આવ્યા પછી આપણે બાળશિક્ષકના હાથ નીચે નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 પણ હવે વિશ્વાસનો સમય આવ્યો છે તેથી આપણે નિયમશાસ્ત્રના નિયંત્રણ હેઠળ નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પણ હવે વિશ્વાસ આવ્યા પછી આપણે બાળશિક્ષકના હાથ નીચે નથી. Viz kapitola |