ગલાતીઓ 2:18 - પવિત્ર બાઈબલ18 પરંતુ જે મે છોડી દીધું છે તેનું શિક્ષણ (નિયમનું) આપવાની જો ફરીથી શરુંઆત કરીશ તો તે મારા માટે ખોટું થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 કેમ કે જે મેં પાડી નાખ્યાં, તે જો હું ફરી બાંધું, તો હું પોતાને અપરાધી ઠરાવું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 મેં જેને તોડી પાડયું છે, તેને હું ફરી સમારું, તો હું નિયમભંગ કરનાર પુરવાર થાઉં છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 કેમ કે જેને મેં પાડી નાખ્યું, તેને હું ફરીથી બાંધુ, તો હું પોતાને અપરાધી ઠરાવું છું. Viz kapitola |