ગલાતીઓ 2:15 - પવિત્ર બાઈબલ15 આપણે યહૂદિઓ બિનયહૂદિઓ અને પાપીઓ તરીકે નહોતા જન્મ્યા. આપણે યહૂદિઓ તરીકે જન્મ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જો કે આપણે જન્મથી યહૂદી છીએ, અને પાપી વિદેશીઓ નથી, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 ખરેખર, આપણે જન્મથી યહૂદી છીએ, અને પાપી કહેવાતા બિનયહૂદી નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 આપણે જેઓ જન્મથી યહૂદી છીએ અને પાપી બિનયહૂદીઓ નથી તેઓ Viz kapitola |