ગલાતીઓ 1:21 - પવિત્ર બાઈબલ21 પાછળથી હું સિરિયા અને કિલકિયાના પ્રદેશોમાં ચાલ્યો ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પછી હું સિરિયા તથા કિલીકિયાના પ્રાંતોમાં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 ત્યાર પછી હું સિરિયા અને કિલીકિયાના પ્રદેશોમાં ગયો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પછી હું સિરિયા તથા કિલીકિયાના પ્રાંતોમાં આવ્યો. Viz kapitola |