Online Bible

- Reklamy -




ગલાતીઓ 1:20 - પવિત્ર બાઈબલ

20 દેવ જાણે છે કે આજે હું જે લખુ છું, તે અસત્ય નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 હું તમને જે લખું છું, જુઓ, તેમાં ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે, હું જુઠું કહેતો નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 ઈશ્વર મારા સાક્ષી છે કે હું જે લખું છું તે સાચું છે; હું જૂઠું કહેતો નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જુઓ, હું તમને જે લખું છું, તે ઈશ્વરની સમક્ષ કહું છું; હું જૂઠું કહેતો નથી.

Viz kapitola kopírovat




ગલાતીઓ 1:20

Následuj nás:

Reklamy


Reklamy